બેબી મૂડ માં નથી Lyrics ગુજરાતી માં | બેબી ને બોનવિટા પીવડાવો બેબી મૂડમાં નથી - Baby Ne Bournvita Pivdavu Lyrics in Gujarati
બેબી મૂડ માં નથી સોન્ગ નો Lyrics ગુજરાતી માં | બેબી ને બોનવિટા પીવડાવો બેબી મૂડમાં નથી | Baby Ne Bournvita Pivdavu Lyrics in Gujarati
બેબી મુડ મા નથી સોન્ગ ગીત જુવો
નોંધ: આ વિડિઓ કે લયરીક્સ એ અમારી માલિકી નો નથી, આ માટેનો ક્રેડિટ અમે youtube ચેનલ Raghav digital
ને આપીએ છીએ.
બેબી મૂડ માં નથી Lyrics ગુજરાતી માં | Baby Ne Bournvita Pivdavu Lyrics in Gujarati
ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
બ્લેક કે લેમન ની ટી ના લિધી
રીસાણી છે જાનુ મારી બોલ્ટી નાથી
બોલવાની ચમ તમે બધા લિધી
બેબી ને બોર્નિવિતા પિવાડાવો
બેબી મૂડ મા નાથી
સેન્ડવિચ લાયો પન ખાટી નાથી
આઇસ ક્રીમ લાયો તો કે ભાવતિ નાથી
તમે મૌન બહુ માંગો ચો માનતા નાથી
બોલવાની ચમ તમે બધા લિધી
મૌન બૌ માંગો છો બોલતા નથી
બોલવાની ચમ તમે બાધા લીધી
બેબી ને બોર્નિવિતા પિવાડાવો
બેબી મૂડ મા નાથી
હા…બેબી ને બૌર્ણ વિતા પિવડાવો
બેબી મૂળ માં નથી
હે જાનુ કયી તે વાત ના તું છે ટેન્શન માં
કયો તે ભાર લઈને ફરે છે મન માં
અરે કયી તે વાત ના તું છે ટેન્શન માં
કયો તે ભાર લઈને ફરે છે મન માં
હે…આવવા માં લાતે હું થયો નથી
ભૂલ્યો નથી તારી ચોકોલાતે નથી …..(૨)
બેબી ને બોર્નિવિતા પિવાડાવો
બેબી મૂડ મા નાથી
અરે તુજે કહે એ મને મંજુર છે
તોયે મારા થી કેમ જાયે દૂર છે …..(૨)
આજ તમારો ચહેરો હસતો નથી
કીધા વગર બીજો રસ્તો નથી …..(૨)
બેબી ને બોર્નિવિતા પિવાડાવો
બેબી મૂડ મા નાથી
Red Also
Singer : Umesh Barot
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Dress Designer : Prem Rao
Music : Dhaval Kapadiya
Music Arranger : Jitu Prajapati
Producer : Yuvraj Barot, Deepak Purohit, Dhruval Sodagar
Concept & Director : Umesh Barot
Cast : Umesh Barot & Neha Suthar
Choreographer : Pankaj Parmar
Poster Design : Shreyank Joshi
Editor : Ravindra Rathod
Still Photo : MV Gadhvi
D.O.P : Hitesh Beldar, Lalji Beldar
Makeup : Sanjay Beldar
Red Also
આ પોસ્ટ માં અમે બેબી મુડ મા નથી સોન્ગ કે ગીત નો Lyrics ગુજરાતી માં આપ્યો છે. જે તમે
Baby Ne Bournvita Pivdavu Lyrics in Gujarati એ ગૂગલે પર સેર્ચ કરી ને જોઈ શકો છો.
"બેબી ને બોનવિટા પીવડાવો બેબી મૂડમાં નથી" "બેબી ને બોનવિટા પીવડાવો" "baby ne bournvita pivdavu lyrics" "baby ne bournvita pivdavu"
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો