જીઓ કંપની નંબર
નમસ્તે મિત્રો, શું તમને જીઓ કંપની નંબર જોઈએ છે? તો આજ ની આ પોસ્ટ માં અમે તમને જે જીઓ નંબર આપ્યા છે તે નંબર થઈ તમે કંપની ફોન કરી જીઓ કંપની સાથે વાત કારી શકો છો.
જીઓ કંપની નંબર ક્યા છે?
અમે જે જીઓ કંપની ના નંબર આપ્યા છે તે jio કંપની નો સિમ નો ઉપયોગ કરતા વ્યક્તિ ઓ માટે છે કે જેમને કોઈ પણ ફરિયાદ કરવી હોય કે અન્ય કોઈ માહિતી મેળવવી હોય.
આ નંબર કોના માટે ઉપયોગ છે?
અહીં આપેલ નંબર એવા વ્યક્તિ ઓ માટે સોવધી વધુ ઉપયોગી છે કે જે jio company ના Sim નો યુઝ કરતા હોય અમે તેમને કંપની માં ફોન કરી કોઈ ફરિયાદ કરવી હોય.
જેમ કે નેટવૉક ન આવતો હોય, બેલેન્સ ન આવી હોય, નેટ ના ચાલતો હોય, કે અન્ય કોઈ પણ કારણ સર કોઈ પણ ફરિયાદ કરવી હોય તો આ નંબર નો ઉપયોગ કરી શકાય છે.
ક્યાં સમયે ફોન કારી શકાય?
કંપની એ જણાવ્યા પ્રમાણે તમે આ નંબર પર 24×7 એટલે કે દિવસ ના કોઈ પણ સમયે ફોન કરી શકો છો.
જો કોઈ ફોને ના ઉપાડે તો?
અમે આપેલ નંબર પર તમે જો ફોને કરો છો પણ જો કોઈ ફોને ના ઉપાડે તો તમને કોઈ ચિંતા કરવા ની જરૂર નથી.
બસ તમેં જ્યારે ફોને કરો તો ફોને કટ કરવાનું નથી, થોડી વાર એટલે કે ઓછામાં ઓછા 7 મિનિટ માં તમારો ફોને ઉપાડી લેવામાં આવશે.
કોલ બેક મિલેગ?
જી નહીં તમને અહીં કોલ બેક ની સુવિધા મળતી નથી.
ફોન કોઈ વ્યક્તિ ઉપાડસે કે કોઈ રોબોટ?
જો તમે અમે આપેલ નંબર પર કોલ કરો છો તો તમારો કોલ એક વ્યક્તિ દ્વારા ઉપાડવા માં આવશે.
Also read this:

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો